વર્ષ 2021નું કરંટ અફેર
સુરતમાં શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સમારોહમાં રાષ્ટ્રપતિ નાં હસ્તે નોબેલ એવોર્ડ વિજેતા કૈલાશ ગુજરાત સત્યાર્થી અને અંતરીક્ષ વૈજ્ઞાનિક પદ્મશ્રી એ.એસ. કિરણકુમારને સંતોકબા માનવતાવાદી એવોર્ડ એનાયત. એવોર્ડ અંતર્ગત ૧-૧ કરોડની રોકમ ૨કમ અને ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ૭.ગુજરાત રાજસ્થાન 1 વચ્ચે વોટર વે બનશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય જળ સંસાધનમંત્રી અર્જુન રામપાલ … Read more