Advisory for Indian Students in Canada: કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઇઝરી, જાણો વિગતવાર માહિતી

Advisory for Indian Students in Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ કેનેડામાં રહેતા ભારતીયોનું ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન બુધવારે (20 સપ્ટેમ્બર) વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. India Canada News કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે … Read more

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: જૂનાગઢમાં સૌરાષ્ટ્રની નદીઓ બની ગાંડીતૂર, અંકલેશ્વર-ભરૂચમાં પુરની સ્થિતિ….

લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ભાદરવામાં ભરપૂર વરસી રહ્યાં છે.. છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દે ધનાધન વરસી રહ્યાં છે… જેથી ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ 3થી 4 દિવસ સુધી વરસાદી માહોલ જામશે… ક્યાંય છુટોછવાયો તો ક્યાંય … Read more

Salangpur Temple Live Darshan: સાળંગપુર કષ્ટભંજન દાદા ના LIVE દર્શન, ઘરેબેઠા કરો લાઈવ દર્શન

Salangpur Temple Live Darshan: સાળંગપુર આજના લાઇવ દર્શન, સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાનજી દાદા નું મંદિર આવેલું છે. અહીં દેશ વિદેશમાથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે … Read more

અમદાવાદ-વડોદરાને મળ્યાં નવાં મહિલા મેયર: નવાં મેયર બન્યાં પ્રતિભા જૈન, વડોદરાનાં નવાં મેયર બન્યાં પિન્કીબેન સોની

અમદાવાદ અને વડોદરાને આજે નવાં મહિલા મેયર મળ્યાં છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરવામાં આવી છે. અમદાવાદ-વડોદરાને મળ્યાં નવાં મહિલા મેયર છેલ્લા ઘણા સમયથી મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકને લઇને અનેક તર્કવિતર્ક ચાલતા હતા ત્યારે હવે તેનો અંત આવ્યો છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત … Read more

Vehicle Driving Rules: ગુજરાત વાહન ચાલકો માટે મોટા સમાચાર, ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ

Vehicle Driving Rules: ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ ‘Applied For Registration’નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને … Read more

હવામાન વિભાગની આગાહી; રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે? આ વિસ્તારોમાં થશે વરસાદ

Gujarat Weather Forcast: અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે બપોરે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી છે. રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે? રાજ્યમાં ફરીથી વરસાદી ઝાપટાં થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ … Read more

G20 સમિટને લાગ્યું કોરોના ગ્રહણ! અમેરિકાના ફર્સ્ટ લેડી બાદ હવે આ દેશના પ્રમુખ કોરોનાની ઝપેટમાં

G20 Summit 2023: સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ (Pedro Sánchez) કોરોના સંક્રમિત થયા છે. આ વિશે માહિતી આપતા કહ્યું ‘હાલ મારી તબિયત સારી છે પણ હું G20 સમિટ માટે દિલ્હી નહીં જઈ શકું.’ Spain’s President Tests Positive For Covid : દિલ્હીમાં યોજાઈ રહેલી G-20 બેઠક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન … Read more

LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો: ઉજ્જવલા યોજના હેઠળ LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી, મોદી કેબિનેટનો નિર્ણય

રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર મોંઘવારીથી ત્રસ્ત લોકોને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાનો સામનો કરી રહેલી મોદી સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ લાભ માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળશે. LPG ભાવમાં 200 … Read more

Raksha Bandhan Date: ક્યારે છે રક્ષાબંધન, રક્ષાબંધન પર રાખડી બાંધવાના શુભ મુહૂર્ત

Raksha Bandhan Date: શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો. અધિક શ્રાવણ માસ એટલે કે પુરૂષોતમ માસ પુરો થયા બાદ હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. શ્રાવણ મહિનામા ઘણા તહેવારો આવે છે તે પૈકી રક્ષાબંધન પણ એક મોટો તહેવાર શ્રાવણ માસમા આવે છે. રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેન તેના ભાઇને રાખડી બાંધે છે. આ … Read more

Chandrayaan 3 Soft Landing: આજે ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરી રચશે ઈતિહાસ, આ રીતે લાઈવ જોઈ શકશો

આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે, આ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર 600 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા … Read more