ગુજરાતનું લોકભરત, ગુજરાતનું ભરત-ગૂંથણ

ગુજરાતનું લોકભરત, ગુજરાતનું ભરત-ગૂંથણ

ગુજરાતનું ભરત-ગૂંથણ કામ તેની સર્જનાત્મક અને બારીકાઈ માટે જાણીતું છે. ગુજરાતની આ તળપદી હસ્તકલા છે. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. રૂપાળા રંગોથી ઓપતું દૃશ્ય પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં “ખચીતમ્’” શબ્દ દ્વારા તે સૌયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ થયેલો મળે … Read more