વર્ડપ્રોસેસિંગનો પરિચ, MS Wordના મૂળભૂત તત્વો

વર્ડપ્રોસેસિંગનો પરિચ, MS Wordના મૂળભૂત તત્વો

વર્ડપ્રોસેસિંગનો પરિચ :- વર્ડપ્રોસેસર એક સોફ્ટવેર પેકેજ છે જે તમને દસ્તાવેજો બનાવવા અને તેમાં સુધારા વધારા કરવામાં મદદ કરે છે. કોઈ દસ્તાવેજ બનાવવામાં તેને કમ્પ્યુટરની આંતરિક મેમરીમાં ટાઈપ કરવું અને તેને ડિસ્ક પર લખીને સાચવવાનો સમાવેશ થાય છે. કોઈ દસ્તાવેજમાં સુધારા વધારા કરવામાં જો કોઈ જોડણીભૂલ હોય તો તે સુધારવાનો અને શબ્દો, વાકો અથવા ફકરાઓ … Read more