LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો: ઉજ્જવલા યોજના હેઠળ LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી, મોદી કેબિનેટનો નિર્ણય

LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો

રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર મોંઘવારીથી ત્રસ્ત લોકોને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાનો સામનો કરી રહેલી મોદી