Ambalal Patel predicts: આ તારીખ પછી પડશે ગુજરાતમાં વરસાદ, અંબાલાલે કરી આગાહી
Ambalal Patel predicts: ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના