મફત બ્યુટી પાર્લર કીટ સહાય 2023
મફત બ્યુટી પાર્લર કીટ સહાય 2023 : વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,
મફત બ્યુટી પાર્લર કીટ સહાય 2023
ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડાવામાં આવેલ છે. આદિજાતિ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર લોન યોજના ચલાવવામાં આવે છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઇન અરજી ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.
Beauty Parlour Sahay Yojana 2023
માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજનાતથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના, ઘરઘંટી સહાય યોજના વગેરે ચાલે છે. આજે આપણે બ્યુટી પાર્લર કીટ સહાય વિશે માહિતી મેળવીશું.
- બ્યુટી પાર્લર સહાય 2023 ફોર્મ ભરવા: અહીં ક્લિક કરો
- મફત સિલાઈ મશીન ફોર્મ ભરવા: અહીં ક્લિક કરો