84 કપાયા, 76 રિપિટ, 14 મહિલા, 4 ડોક્ટર, 4PhD, મધુશ્રી વાસ્તવ સિવાય તમામ દબંગ ફાવી ગયા

ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી

BJP Gujarat Candidate List 2022: ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ