DiskDigger Photo Recover તમારી આંતરિક મેમરી અથવા બાહ્ય મેમરી કાર્ડમાંથી ખોવાયેલા ફોટા, છબીઓ અથવા વિડિયોને અનડિલીટ અને પુનઃપ્રાપ્ત કરી શકે છે. ભલે તમે આકસ્મિક રીતે ફોટો ડિલીટ કર્યો હોય, અથવા તો તમારા મેમરી કાર્ડને ફરીથી ફોર્મેટ કર્યું હોય.
⇒ અહીં ક્લિક કરી જુઓ કેવી રીતે પાછા લાવી શકાય
તમે જરુરી હોય એવા ફોટો અને વિડીયો DiskDigger App ની મદદથી પરત મેળવી શકો છો અને તેને ફરીથી ફોલ્ડરમા સેવ કરી શકો છો. ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે DiskDigger એ સૌથી સફલ અને સૌથી વધુ વપરાતી એપ. છે.