લોકસભા ચૂંટણી પરિણામ 2024; 542 લોકસભા ચૂંટણીનું પરિણામ લાઇવ, જુઓ કોની બનશે સરકાર

લોકસભા ચૂંટણી પરિણામ 2024

Election Results 2024; લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કા માં યોજાઈ હતી જ્યારે ગુજરાતમાં 7 મે ના રોજ યોજાઈ હતી, ત્યારે આજે એટલે કે 4 જૂન 2024 ના રોજ પરિણામ જાહેર થશે. 2019ના ચૂંટણી પરીણામો પર એક નજર 2019ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો NDAને 355 બેઠકો મળી હતી. જેમાંથી 305 બેઠકો ભાજપને ફાળે ગઈ … Read more