Fake IPS officer: સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો, એમેઝોન પરથી વર્દી મંગાવી
સુરત (Surat): આજકાલ નકલીનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે નકલ રાજ્યમાં એ હદે વ્યાપેલી છે કે નકલી ઘી, નકલી, દૂધ, નકલી પનીર, અન્ય ખાવાની વાનગી હતી. અને હવે ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી પણ નકલી જોવા મળ્યો છે. વાત કરીએ નકલની તો રાજ્યમાં જેમ થોડા મહિના અગાઉ PMO સાથે સંકળાયેલા એટલે કે નકલી PMO અધિકારી પકડાયા … Read more