Porbandar Firing: ચૂંટણી બંદોબસ્ત દરમિયાન I.R.Bના જવાનો વચ્ચે થયું ફાયરિંગ, બેના મોત

ચૂંટણી બંદોબસ્ત દરમિયાન I.R.Bના જવાનો વચ્ચે થયું ફાયરિંગ

પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમા 2 જવાનોના મોત થયા. જ્યારે અન્ય 2 જવાનો