Indian Post GDS Result: પોસ્ટ વિભાગ GDSનું પરિણામ જાહેર, અહીંથી ચેક કરો પરિણામ

ઈન્ડિયા પોસ્ટ જીડીએસનું પરિણામ જાહેર

Indian Post GDS Result 2023: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 12828 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી ઓનલાઇન અરજીઓ મે મહિનામા મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 110 જેટલી જગ્યાઓ હતી. Gujarat Post GDS Recruitment માટે મે માસમા ઓનલાઇન ફોર્મ ભરાયેલા હતા. હવે અરજી કરેલા ઉમેદવારો Post GDS … Read more