Gujarat Board GSEB 10th Result 2023 (ધોરણ 10નું રિઝલ્ટ 2023): ગુજરાત બોર્ડ SSC ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બેઠક નંબર દાખલ કરીને પોતાનું પરિણામ gseb.org પર ઓનલાઈન ચેક કરી શકશે, પરિણામ SMS દ્વારા પણ ચકાસી શકાશે.
ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ જાહેર | GSEB SSC નામ પરથી રિઝલ્ટ જુઓ
ઇવેન્ટ | તારીખ |
GSEB 10TH પરિણામ 2023 | 25 મે |
GSEB SSC પરિણામ 2023 સમય | સવારે 8:00 વાગ્યે |
GSEB પરિણામ 2023 વેબસાઇટ | gseb.org |
જીએસઈબી એસએસસી પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું? | How to Download GSEB SSC Result?
- સૌ પ્રથમ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.org 2023 પર જાઓ.
- ત્યાં હોમપેજ પર GSEB બોર્ડ SSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ સ્કૂલ રોલ નંબર તેમજ પાસવર્ડ દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- ગુજરાત બોર્ડ GSEB SSCનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- જો તમે ઈચ્છો તો, તમે આ GSEB SSC પરિણામ 2023 ની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
SMS દ્વારા જીએસઈબી એસએસસી પરિણામ 2023 તપાસો | Check GSEB SSC Result 2023 via SMS
વિદ્યાર્થી GSEB એસએસસીનું પરિણામ SMS દ્વારા પણ જોઈ શકે છે. આ સ્ટેપ્સ ફોલો કરીને SMS દ્વારા પરિણામ જોઈ શકાય છે.
- ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
- આ SMS ફોર્મેટને અનુસરીને મેસેજ લખો. દા.ત.- SSC<સ્પેસ>રોલ નંબર.
- સાચા રોલ નંબર સાથેનો મેસેજ 56263 પર મોકલો.
- GSEB એસએસસીનું પરિણામ એ જ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.