ધોરણ 12 કોમર્સ પરિણામ: ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર, અહીંથી જુઓ પરિણામ

ધોરણ 12 કોમર્સ પરિણામ 2023

ધોરણ 12 કોમર્સ પરિણામ 2023: થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષાનું રીઝલ્ટ અને ધોરણ-10 ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓ આતૂરથી રાહ જોઈ રહ્યા છે.