PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા, કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા
PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા | Gujarat Assembly Election 2022: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા