Gujarat Bridge Collapse

Gujarat Bridge Collapse LIVE | મોરબી દુર્ઘટના: મોરબીમાં આવે જુલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ડૂબ્યા હતા,આખી રાત પોલીસ,NDRF,સેનાના જવાનો સાથે મળી શર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં અત્યાર સુધીમાં કુલ 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ અનેક લોકો પાણીમાં કીચડ હોવાના કારણે અંદર ફસાયા હોવાનું જણાય રહ્યું છે.તંત્ર તમામ પ્રયત્ન કરી રહી છે સાથે સાથે બચાવ કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે.મૃત આંકડામાં બાળકો અને મહિલાઓ વધુ છે.

Morbi bridge collapse
Gujarat Bridge Collapse LIVE

 

Gujarat bridge collapse live updates: Death toll rises to 132, 2 missing, says police official