ચોમાસાનું વિધિવત આગમન: આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘમહેર

ચોમાસાનું વિધિવત આગમન

ચોમાસાનું વિધિવત આગમન: ભારતીય હવામાન વિભાગે રાજ્યના કેટલાક હિસ્સામાં ચોમાસાનું વિધિવત આગમન થયાની જાહેરાત કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં ધોધમાર