Solar Power Kit Sahay: ખેડૂતોને મળશે ખેતરની ફરતે સોલાર પાવર કીટ નાખવા માટે રૂ.15000 ની સહાય, સોલાર પાવર કીટ સહાય

Solar Power Kit Sahay

સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. જેમ કે Solar Power Kit Sahay તેમજ ઘણી યોજનાઓ ખેડૂતો માટે મુક્બમાં આવે છે. જેમા ખેડૂતોને ખેતીમા નવા સાધનો વસાવવામા સહાય મળે તે માટે અને ખેડૂતો ને ખેતીકામ મા સહાયતા મળે તે માટે નવી સાધન સામગ્રી ખરીદિ મા સબસીડી આપવામા આવે છે. Ikhedut પોર્ટલ પર … Read more