IPL Auction 2024: IPL માં સૌથી મોંઘો ખેલાડી Mitchell Starc બન્યો, મિચેલ સ્ટાર્ક નું રિએકશન જુઓ

Mitchell Starc in IPL 2024 auction

Mitchell Starc: દુબઈમાં ચાલી રહેલ IPL Auction 2024 માં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર Mitchell Starc ના રેકોર્ડ બ્રેક ભાવ બોલવામાં આવ્યા છે. સ્ટાર્ક ચોથા સેટમાં કેપ્ડ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરીને બોલી માટે પોતાનું નામ આવે તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તેના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને મિત્ર પેટ કમિન્સ પહેલાથી જ INR 20.5 કરોડ (અંદાજે US$2.569 … Read more