AAPએ ઉમેદવારોના નામનું 16મું લિસ્ટ જાહેર કર્યું, ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી
ઈસુદાન ગઢવી ખંભાળીયાથી લડશે ચૂંટણી: ગુજરાત વિધાનસભા નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આજે