Gujarat Rain News: બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતમાં ભુકા કાઢશે? ગુજરાતમાં વરસાદની આગાહી
gujarat rain news : સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આ અઠવાડિયામાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જન્માષ્ટમીની સાંજથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડતાં લોકોના હૈયામાં ચોમાસાનો ચોથો