લોકસભા ચૂંટણી 2024: લોકસભા એ ભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.

લોકસભાના સદસ્ય બનવા માટેની લાયકાત શું હોય છે?

  • લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા ૨૫ વર્ષની ઉંમર હોવી જરૂરી છે.

 

ગુજરાતની લોકસભાની ટોટલ બેઠક કેટલી છે?

  • ગુજરાતની કુલ ૨૬ બેઠક છે.

 

લોકસભામાં વિપક્ષને કેટલી બેઠક હોવી જોઈ?

  • કોઇપણ વિપક્ષના પક્ષને ૧૦% કરતા વધુ બેઠકો મેળવી જોઈ.