Mohansinh Rathava: કોંગ્રેસના મોહનસિંહ રાઠવાનું રાજીનામું, ભાજપમાં જોડાશે
Mohansinh Rathava | મોહનસિંહ રાઠવાનું રાજીનામું: છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી પહેલા કોંગેસને મોટો ઝટકો:, કોંગ્રેસના સિનિયર નેતાએ આપ્યું રાજીનામું, 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા