કામની વાત: ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાંસફર થઈ જાય તો શું કરવું? રકમ તરત જ પાછી મળશે

How To Recover Money

આપણે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ઘણી સાવચેતી રાખીએ છીએ, તેમ છતાં ભૂલો થઈ શકે છે. જો એક નંબર પણ ખોટો થાય તો તમારી મહેનતની કમાણી ખોટા ખાતામાં જતી રહે છે.