Pump Sahay Yojana 2023: દવા છાંટવાનો બેટરી સંચાલિત પમ્પ પર સબસીડી, રૂપિયા 10000 સુધીની સહાય
Pump Sahay Yojana in Gujarat 2023: કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ આર્ટિકલના માધ્યમથી ખેતીવાડીની યોજના વિશે વાત કરીશું. ખેતીવાડી … Read more