PVC Aadhar Card: PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ, ઘરે બેઠા મંગાવો
PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ: આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. અને તેના વિના કશું કામ કરતું નથી. આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ, બર્થ પ્રૂફ તરીકે
PVC Aadhaar Card: 2023 માં, Unique Identification Authority of India (UIDAI) એ તેને PVC આધાર કાર્ડ ના રૂપમાં એક નવું રૂપ આપ્યું છે. હવે, તમે PVC Aadhaar card ધારક બની શકો છો કેમ કે તે મેળવવું ખુબજ સરળ છે. આ પહેલા, આધાર ફક્ત કાગળ પર ઉપલબ્ધ હતા.
અને જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય કે પછી તમારે આધાર કાર્ડ reprint કરવું હોઈ તો પહેલા કાગળ પર જ આવતું હતું પરંતુ UIDAI એ હવે તે સેવા બંધ કરી દીધી છે. જો હવે તમારે આધાર કાર્ડ ફરીથી Reprint કરવું હોઈ તો PVC એટલે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ માટે જ અરજી કરી શકો છો.
PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ: આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. અને તેના વિના કશું કામ કરતું નથી. આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ, બર્થ પ્રૂફ તરીકે