પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન: 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.

ક્યાં ઉજવવામાં આવે છે? | ભારત |
પ્રકાર | રાષ્ટ્રીય |
મહત્વ | ભારતના બંધારણનો અમલ |
ઉજવણીઓ | પરેડ, શાળાઓમાં ઉજવણી, વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો |
તારીખ | ૨૬ જાન્યુઆરી |