પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન: 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારતનું બંધારણ અમલ માં આયવું હતું તેથી દરવર્ષે પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ નો રાષ્ટ્રીય તહેવાર 26 મી જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે.

| ક્યાં ઉજવવામાં આવે છે? | ભારત |
| પ્રકાર | રાષ્ટ્રીય |
| મહત્વ | ભારતના બંધારણનો અમલ |
| ઉજવણીઓ | પરેડ, શાળાઓમાં ઉજવણી, વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો |
| તારીખ | ૨૬ જાન્યુઆરી |










