RMC Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં 738 જગ્યાઓ પર ભરતી, આઈટીઆઈ પાસ માટેની ભરતી
Apprentice RMC Bharti 2023: રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસની 738 જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલી છે. રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી