Somnath Live Darshan Today: શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઓનલાઇન ઘરે બેઠા
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે વહેલી સવારથી જ મંદિર બહાર બે કિ.મી. જેટલી લાંબી શિવ ભક્તોની કતાર લાગી હતી અને હર હર મહાદેવ …..જય જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર