GPSSB: જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ સિલેકશન લિસ્ટ

GPSSB Junior Clerk Result & OJAS Talati Exam Result 2023

GPSSB Final Selection List 2023: છેલ્લા ઘણા સમયથી જેની ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેવી તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત