TET 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2023: ટેટ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TET 1-2 પરીક્ષા 2022/23 ની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.

તમામ ઉમેદવારો કે જેમણે પીટીસી અથવા બી.એડ પાસ કરેલ હોય તેમજ શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ આ પરીક્ષા માટે 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વર્ષોથી શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવાર માટે આ પરીક્ષા તેના માટે ખૂબ જ ઉપયોગી છે. ટેટ અભ્યાસક્રમ 2022 – 2023 અને ટેટ પરીક્ષા

TET 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2023

બોર્ડનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTET 1-2 પરીક્ષા
એપ્લિકેશન મોડઓનલાઇન
પરીક્ષા પદ્ધતિઑફલાઇન
સત્તાવાર વેબસાઇટwww.sebexam.org