TET 2 Exam Call Letter 2023: TET 2 કોલ લેટર જાહેર, અહીંથી ડાઉનલોડ કરો
Gujarat TET 2 Exam Call Letter 2023 : TET હોલ ટીકીટ: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2
TET 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2023: ટેટ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા TET 1-2 પરીક્ષા 2022/23 ની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.
તમામ ઉમેદવારો કે જેમણે પીટીસી અથવા બી.એડ પાસ કરેલ હોય તેમજ શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ આ પરીક્ષા માટે 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વર્ષોથી શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવાર માટે આ પરીક્ષા તેના માટે ખૂબ જ ઉપયોગી છે. ટેટ અભ્યાસક્રમ 2022 – 2023 અને ટેટ પરીક્ષા
બોર્ડનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ |
પરીક્ષાનું નામ | TET 1-2 પરીક્ષા |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
પરીક્ષા પદ્ધતિ | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | www.sebexam.org |
Gujarat TET 2 Exam Call Letter 2023 : TET હોલ ટીકીટ: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-2