Har ghar tiranga DP Maker: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ, બધાજ પોતાની DP માં તિરંગો DP લગાવે

Har ghar tiranga DP Maker

Har ghar Tiranga Dp Maker: દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વતે ઉજવણી ચાલી રહિ છે. ગયા વર્ષે આપણે સ્વાતંત્ર્ય દિવસ પર હર ઘર તિરંગા અભિયાન અન્વયે આપણા ઘરે તિરંગો ફરકાવ્યો