અમદાવાદ-વડોદરાને મળ્યાં નવાં મહિલા મેયર: નવાં મેયર બન્યાં પ્રતિભા જૈન, વડોદરાનાં નવાં મેયર બન્યાં પિન્કીબેન સોની
અમદાવાદ અને વડોદરાને આજે નવાં મહિલા મેયર મળ્યાં છે. અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરાનાં મહિલા મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરવામાં આવી છે. અમદાવાદ-વડોદરાને મળ્યાં નવાં મહિલા મેયર