VMC Recruitment Exam 2023: વડોદરા મહાનગર પાલિકા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર, જુઓ ક્યારે લેવાશે પરીક્ષા
VMC Recruitment Exam 2023: VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થયેલ તેની લેખિત પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. VMC Recruitment Exam વડોદરા મહાપાલિકાની જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 8 ઓક્ટોબરે વડોદરા … Read more