Voter ID Card Photo Change Process: ચૂંટણી કાર્ડમાં કેવી રીતે ફોટો બદલવો, જાણો અહીંથી
Voter ID Card Photo Change Process: સરકાર દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. લોકો પોતાની ઓળખ રજીસ્ટર કરવાના હેતુથી તેને પોતાની સાથે લઈ જાય છે. આપણી પાસે રહેલા વિવિધ ગવર્નમેન્ટ ડોકયુમેન્ટ પૈકી Voter ID Card એ અગત્યનુ ડોકયુમેન્ટ છે. આપણી પાસે Voter ID Card ઘણુ જુનુ હોવાથી અને ઘણા સમય પહેલા … Read more