World Television Day: જાણો શા માટે 21 નવેમ્બરે મનવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે ? શા માટે મનાવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે

જાણો શા માટે 21 નવેમ્બરે મનવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે શા માટે મનાવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે

દર વર્ષની 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. ટેલિવિઝનનું આપણા જીવનમાં તેમજ ઈન્ફરમેશન પહોંચાડવામાં અનેરુ મહત્વ રહેલું છે. અંદાજીત 95 વર્ષ પહેલા ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. લોકો ટેલિવિઝન જોવાનું પસંદ કરવા લાગ્યા. ટેલિવિઝન દ્વારા લોકોને માહિતી મળવા લાગી હતી જેને કારણે UN General Assemblyએ 17 … Read more