GSEB 10th Result

GSEB 10th Result 2025 : ધોરણ 10નું પરિણામ જાહેર, આવી રીતે ચેક કરો તમારું પરિણામ

GSEB 10th Result 2025 : ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 11 મે 2025 છે.

તમે આ ત્રણ રીતે બોર્ડનું પરિણામ ચકાસી શકો છો । GSEB SSC Result link

  1. સત્તાવાર વેબસાઇટ: તમારું પરિણામ શોધવા માટે સત્તાવાર વેબસાઇટ (gseb.org) ની મુલાકાત લો. ગુજરાત બોર્ડ તેની વેબસાઈટને તાજેતરની પરીક્ષાના પરિણામો સાથે અપડેટ કરે છે, જે વિદ્યાર્થીઓને તેમના સ્કોર્સ તપાસવાની અનુકૂળ રીત પ્રદાન કરે છે.
  2. SMS અપડેટ્સ: SMS દ્વારા સીધા તમારા ફોન પર પરિણામની સૂચનાઓ પ્રાપ્ત કરો. આ સેવા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ એક્સેસની જરૂર વગર તેમના પરીક્ષાના પરિણામો વિશે માહિતગાર રહેવા દે છે.
  3. WhatsApp સેવા: WhatsApp દ્વારા તમારા પરિણામને ઝડપથી અને સરળતાથી ઍક્સેસ કરો. ગુજરાત બોર્ડ વોટ્સએપ પર સમર્પિત સેવા પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીઓને માત્ર થોડી ક્લિક્સ સાથે તેમના પરિણામો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. તમારું પરિણામ મુશ્કેલી-મુક્ત મેળવવા માટે ફક્ત આપેલ સૂચનાઓને અનુસરો.

સત્તાવાર વેબસાઇટ (gseb.org) દ્વારા માહિતી । GSEB 10th Result link 2025

  • અધિકૃત વેબસાઇટ ખોલો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (gseb.org) ની અધિકૃત gseb.org વેબસાઇટને ઍક્સેસ કરીને પ્રારંભ કરો.
  • પરિણામ વિભાગ પર નેવિગેટ કરો: વેબસાઇટના હોમપેજ પર, “પરિણામ” લેબલવાળા વિભાગ અથવા વિકલ્પને શોધો અને તેના પર ક્લિક કરો.
  • સીટ નંબર અને વિગતો આપો: એકવાર તમે પરિણામ વિભાગમાં આવો, પછી તમને અન્ય જરૂરી વિગતો સાથે તમારો સીટ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે.
  • માહિતી સબમિટ કરો: જરૂરી માહિતી ભર્યા પછી, “સબમિટ કરો” બટન અથવા સમાન ક્રિયા પર ક્લિક કરીને આગળ વધો.
  • પરિણામ જુઓ: સબમિશન પછી, તમારી પરીક્ષાનું પરિણામ સ્ક્રીન પર દેખાવું જોઈએ. નોંધ લો કે વેબસાઈટના ટ્રાફિક અને પ્રોસેસિંગ સ્પીડના આધારે પરિણામ લોડ થવામાં થોડો સમય લાગી શકે છે.

ધોરણ 10 નું પરિણામ SMS દ્વારા કેવી રીતે ચેક કરવું । GSEB 10th Result link

  • મેસેજિંગ એપ્લિકેશન ખોલો: તમારા મોબાઇલ ઉપકરણ પર મેસેજિંગ એપ્લિકેશન ખોલીને પ્રારંભ કરો.
  • નવો SMS લખો: નવો સંદેશ લખવા અથવા લખવાનો વિકલ્પ પસંદ કરીને નવો SMS સંદેશ બનાવો.
  • સીટ નંબર દાખલ કરો: મેસેજ બોડીમાં તમારો સીટ નંબર લખો. ઉદાહરણ તરીકે, જો તમારો સીટ નંબર SSC 123456 છે, તો મેસેજમાં “SSC 123456” લખો.
  • ગુજરાત બોર્ડ નંબર પર મોકલો: પરિણામની પૂછપરછ માટે ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા નંબર પર SMS મોકલો, જે સામાન્ય રીતે 56263 છે.
  • જવાબ માટે રાહ જુઓ: SMS મોકલ્યા પછી, ગુજરાત બોર્ડ તરફથી જવાબની રાહ જુઓ. આ જવાબમાં તમારી પરીક્ષાના પરિણામની માહિતી હશે.
  • જવાબની સમીક્ષા કરો: એકવાર તમને જવાબ પ્રાપ્ત થઈ જાય, તમારા ધોરણ 10 અથવા 12ની પરીક્ષાના પરિણામો જોવા માટે તેની કાળજીપૂર્વક સમીક્ષા કરો.

ધોરણ 10 નું પરિણામ ક્યારે જાહેર થશે । GSEB 10th Result Date

GSEB 10th Result Date 2025; ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત 10મા ધોરણના વિદ્યાર્થીઓની પરિણામની તારીખ 29 મે 2025 હોઈ શકે છે. બોર્ડની ઉતરવહી ચેક કરવાની પ્રક્રિયા 10 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે

LRD Bharti 2024

LRD Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12472 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાનું ચાલુ (Reopen)

LRD Bharti 2024; પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર 12472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે.

12472 પોલીસની ભરતી થશે

LRD Constable Bharti 2024 ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત.

12472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવનાર છે. આજથી 30 એપ્રિલ સુધી લોકો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Gujarat LRD Bharti 2024

જગ્યાનુ નામખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ જગ્યાઓ12472

ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) કોન્સ્ટેબલ ભરતી 2024 સૂચના: લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) , ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક લઈને આવ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગ હેઠળ કોન્સ્ટેબલ, નિ:શસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ અને S.R.P.F માટે લગભગ 12472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ lrdgujarat2021.in પર મૂકવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ ભરતીની અરજી ક્યારથી થશે શરૂ

આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમો પ્રવર્તામાન જોગવાઈઓ મુજબ પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી અરજી કરી સક્સે તેમજ Ojas.Gujarat.gov.in પર જઈ પોલીસ ભરતીની અરજી કરી સક્સે.

Gujarat Police PSI New RR 2024

પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા (MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (GENERAL STUDIES (MCQ)) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

ગુજરાત પોલીસ ભરતી માટે અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારોએ અરજીમાં બારમાની માર્કશીટ મુજબનું નામ લખવાનું રહેશે. તથા માર્કશીટ અપલોડ કરવાની રહેશે. ઉમેદવારો માર્કશીટ તૈયાર રાખે.
    ડુપ્લીકેટ અરજીઓ ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ઉમેદવારોની ફી સ્વીકારવા માટે બેંકે જે વ્યવસ્થા કરવી પડે તેમાં ૨૦ દિવસ જેટલો સમય લાગે તેમ હોય અરજી ફોર્મ 4 એપ્રિલથી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
  • લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીની અરજી સ્વીકારવાનો સમય ગાળો 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધીનો રહેશે.‌ શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ.
  • લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીનીવિગતવાર ની જાહેરાત બે ત્રણ દિવસમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.
  • પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઈટ ન બને ત્યાં સુધી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર ઉમેદવારો માટે તમામ વિગતો મૂકવામાં આવશે ઉમેદવારોએ આ વેબસાઈટ જોતા રહેવું.

GSEB 10th Results 2024

GSEB 10th Results; ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે, જુઓ ક્યારે જાહેર થશે

GSEB 10th Results 2025; ગુજરાતમાં અત્યારે ધોરણ 10 ની 22 માર્ચે ,પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.

ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થશે

આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. લોકસભા ચૂંટણીને લઈને આ વખતે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આ વખતે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો 10,12 માટે આજથી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. આગામી 5 એપ્રિલ સુધી મૂલ્યાંકનની આ તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે. હાલમાં રાજ્યમાં ઓછા કેન્દ્ર સાથે મૂલ્યાંકન કાર્ય શરૂ કરાશે.

GSEB 10th Results 2025 । STD 10 Exam Result Date

  • પરીક્ષાની વિગતો: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સમગ્ર ગુજરાતમાં વિવિધ શાળાઓમાં ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે SSC બોર્ડ પરીક્ષાનું સંચાલન કરે છે.
  • પરીક્ષાની તારીખો: SSC પરીક્ષાઓ 11મી માર્ચ, 2024ના રોજ શરૂ થઈ હતી અને 22મી માર્ચ, 2024ના રોજ સમાપ્ત થઈ હતી.
  • પરિણામોનું મહત્વ: વિદ્યાર્થીઓ GSEB બોર્ડ SSC પરિણામ 2024ની આતુરતાથી રાહ જુએ છે કારણ કે તે તેમના ભવિષ્યના શૈક્ષણિક અને કારકિર્દીના નિર્ણયો પર નોંધપાત્ર અસર કરશે. ધોરણ 10 ના ગુણ ઘણીવાર આગળના અભ્યાસ પ્રવાહો અથવા વિષયોની પસંદગીને પ્રભાવિત કરે છે.
  • પરિણામની જાહેરાતની સમયરેખા: બોર્ડે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. GSEB બોર્ડ SSC પરિણામ 2024 એપ્રિલ 2024 ના મધ્યમાં જાહેર થવાની અપેક્ષા છે.
  • પરિણામો સુધી પહોંચવું: રિલીઝ થયા પછી, વિદ્યાર્થીઓ તેમના પરિણામો GSEB વેબસાઇટ પર જોઈ શકે છે. તેઓએ તેમનું SSC પરિણામ 2024 જોવા માટે તેમનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની જરૂર પડશે.

આ વિગતવાર વિહંગાવલોકનનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આગામી GSEB 10th Results 2024ની જાહેરાત અને તેમના પરિણામોને ઍક્સેસ કરવા માટેના અનુગામી પગલાં વિશે વ્યાપક માહિતી પ્રદાન કરવાનો છે.

લાખો વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી

રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત 31મી માર્ચથી યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

All India Gujarati Samaj List PDF

Gujarati Samaj List 2024: ગુજરાતી સમાજનુ લીસ્ટ, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા

Gujarati samaj List 2024: હાલ દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે, અને દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય છે. અને હોટલ બુકિંગ નું આયોજન કરતા હોય છે. ત્યારે અમે અહીં ગુજરાતી સમાજનું લિસ્ટ મુકીયે છીએ જે તમને વ્યાજબી ભાવે જમવાનું અને રહેવાની સગવડ હોય છે. પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા બુકીંગ નથી મળતુ અથવા ખુબ જ મોંઘું પડે છે અને રૂમ ભાડાના ઊંચા અભાવ આપવા પડે છે. અહિં સમગ્ર ભારતમા આવેલા Gujarati samaj List 2024 નુ લીસ્ટ આપેલ છે. જેમા ક્યાય ફરવા જાઓ તો ખુબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે.

 

Gujarati Samaj List 2024

પરંતુ ક્યાય અન્ય રાજયમા બહાર ફરવા જઈએ એટલે સૌથી મોટી સમસ્યા આપણને રહેવાની અને ખાસ કરીને જમવાની થાય છે, કારણ કે બહારના પ્રવાસન સ્થળોએ રહેવા અને જમવાનું ખુબજ મોંઘુ પડે છે અને પુરા પૈસા દેતા પણ જો સારી સારી વ્યવસ્થા મળતી નથી.

 

ગુજરાતી સમાજનુ લીસ્ટ

એમા પણ અન્ય રાજયમા બહાર ફરવા માટે ગયા હોઈએ ત્યારે આપણને આપણું ગુજરાતી જમવાનું ખુબજ ઇચ્છા થતી હોય છે. તમને અન્ય રાજયોમા ઘણા રેસ્ટ્રોરન્ટ મળી જશે જ્યાં ગુજરાતી જમવાનું મળતું હોય પરંતુ તેમાં આપણો સ્વાદ ન મળે આથી જ આપણા ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાનમા રાખીને આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવવામા આવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા ખુબ જ વાજબી ભાવે મળી જશે.

 

All India Gujarati Samaj List PDF (ગુજરાતી સમાજ નું લિસ્ટ)


એવું કહેવાય છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને યથાર્થ ઠેરવતા આપણા ગુજરાતી લોકોએ સમગ્ર ભારત દેશમાં વિવિધ (All India Gujarati Samaj) Gujarati Samaj List 2024 જગ્યાએ ગુજરાતી સમાજોનું નિર્માણ કર્યું છે. જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ ખુબજ વાજબી કિંમતમા.

આ ગુજરાતી સમાજ ભારતમાં દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે શહેરોમા આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.

નીચે ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે ડાઉનલોડ કરીને સમગ્ર ભારતના ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર મેળવી શકો છો.

 

Gujarati Samaj List Mobile App

  • આ ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન ભારતના ગુજરાતી સમાજની વિગતો મેળવવા માટે છે.
  • ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.
  • સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરતા હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજને શોધવામાં મદદ કરશે.

સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે

ભારતમા આવેલા આ વિવિધ ગુજરાતી સમાજથી બહાર ક્યાય ફરવા ગયા હોય તો વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ મળી જાય છે.

Gujarati samaj List 2024 PDFઅહીં ક્લિક કરો
Gujarati samaj List Mobile Appઅહીં ક્લિક કરો
ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો