વડોદરા GRD ભરતી 2022

વડોદરા GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરાના તાબા હેઠળના પો.સ્ટેશન ખાતે માનદ સેવા માટે કુલ 200 જીઆરડી સભ્યોની ભરતી માટે પુરુષ તથા મહિલા જીઆરડી (જરોદ, મંજુસર) ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

વડોદરા GRD ભરતી 2022

પોસ્ટ ટાઈટલવડોદરા GRD ભરતી 2022
પોસ્ટ નામગ્રામ રક્ષક દળ ભરતી 2022
કુલ જગ્યા200
સંસ્થાપોલીસ અધિક્ષક કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરા
સત્તાવાર વેબ સાઈટwww.spvadodara.gujarat.gov.in/
અરજી પ્રકારરૂબરૂ જમા કરવાની રહેશે

GRD ભરતી 2022


જે મિત્રો GRD વડોદરા ભરતી 2022 માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીછે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

  • 3 પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર.

વય મર્યાદા

  • 20 થી 50 વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

રહેઠાણ

  • પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં રહેવાસી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વગેરે)

વજન

  • પુરૂષ : 50 કિ.ગ્રા.
  • મહિલા : 40 કિ.ગ્રા.


ઉંચાઈ

  • પુરૂષ : 162 સે.મી.
  • મહિલા : 150 સે.મી.

દોડ

  • પુરૂષ : 800 મીટર – 4 મિનિટ
  • મહિલા : 800 મીટર – 5 મિનિટ અને 30 સેકન્ડ

નોંધ : આ ભરતીની જાહેરાતની માહિતી અમને વિવિધ સોશિયલ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની સત્યતા તપાસો અને પછી જ અરજી કરો.

વડોદરા GRD ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?


ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

વડોદરા GRD ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?


જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ દિવસ – 05માં જે તે પોસ્ટમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્ર સાથે ફોર્મ રૂબરૂ જમા કરવાનું રહેશે. (જાહેરાત પ્રસિદ્ધ તારીખ : 24-09-2022 ગુજરાત સમાચાર)

વડોદરા GRD સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

વડોદરા GRD ભરતી 2022
વડોદરા GRD ભરતી 2022 2
  1. વડોદરા GRD ભરતી માટે લાયકાત કઈ જોવે?

    ૩ પાસ કે તેથી વધુ

  2. વડોદરા GRD માટે વય મર્યાદા કેટલી જોઈએ?

    20 થી 50 વર્ષ

  3. GRD નું આખું નામ શું ?

    ગ્રામ રક્ષક દળ (Gram Rakshak Dal)

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!