હવામાન વિભાગની આગાહી: દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક અતિભારે
હવામાન વિભાગની આગાહી: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉ. ગુજરાત તેમજ મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લો પ્રેશર અને