Demolition Drive: હર્ષદ,લાંબા અને નાવદ્રામાં મિશન ડેમોલિશન, પોલીસ કાફલો હર્ષદમાં તૈનાત કરાયો

Demolition Drive: બેટ દ્વારકામાં ગેર કાયદેસર દબાણો દૂર કરાયા બાદ હર્ષદ,લાંબા અને નાવદ્રામાં ગેર કાયદેસર દબાણો દુર કરાશે. જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હર્ષદમાં આવી પોહચ્યો છે. અને વધુ વહેલી સવારથી તૈનાત કરાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતીકાલથી ડેમોલિશન હાથ ધરાશે.

Demolition Drive Harshad Bandar
પોલીસ કાફલો હર્ષદમાં તૈનાત કરાયો

Demolition Drive Harshad Bandar

Harshad Bandar: હર્ષદમાં ગેરકાયદે દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશનની (Demolition Drive) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. PSI સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ મેગા ઓપરેશનમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

પોલીસ કાફલો હર્ષદમાં તૈનાત કરાયો

હર્ષદ : યાત્રાધામ હર્ષદમાં હાલ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે મોડી રાત્રેપોલીસકર્મીઓને હર્ષદમાં તૈનાત કરવામાં આવ્યા છે. વિશાળ પોલીસ કાફલા સાથે હર્ષદ માં ધાર્મિક સ્થળોની આસપાસ આવેલી દુકાનો તથા અન્ય બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. (Demolition Drive) જેના ભાગ રૂપે દરિયા હર્ષદ બંદર વિસ્તારમાં જેસીબીની મદદથી દબાણો દૂર કરવામાં આવશે.

આવીજ લેટેસ્ટ માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો અને આ એપ ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!