Junior Clerk Exam Result; જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર, જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન

Junior Clerk Exam Result; જુનીયર ક્લાર્ક સીલેકશન લીસ્ટ: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ લેવામા આવી હતી. GPSSB Junior Clerk Result પંચાયત સેવ અની ઓફીસીયલ વેબસાઇટ Junior Clerk Exam Result પર જાહેર કરવામા આવ્યુ છે. ઉમેદવારો તેમના માર્ક ઓનલાઇન જોઇ શકે છે.

GPSSB Junior Clerk Exam Result

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાજુનીયર ક્લાર્ક
આર્ટીકલ પ્રકારResult
પરીક્ષા તારીખ9 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટgpssb.gujarat.gov.in

જુનીયર ક્લાર્ક સીલેકશન લીસ્ટ

  • જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે.
  • જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.
  • રિઝલ્ટ અને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યા છે.
GPSSB Junior Clerk Exam Result
Junior Clerk Exam Result; જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર, જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન 2

જુનીયર ક્લાર્ક પરીક્ષાનુ રિઝલ્ટ ડીકલેર

જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જુનીયર ક્લાર્કની પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023 ના રોજ લેવામા આવી હતી. તમને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી સાથે આ પરીક્ષા યોજવામા આવી હતી અને 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી હતી.

પરિણામ જોવાની લિંક 1અહીં ક્લિક કરો
પરિણામ જોવાની લિંક 2અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!