google news

HSC Science Result News 2023: ધો-12 સાયન્સનું પરિણામ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે, વાંચો અહીંથી સમાચાર

HSC Science Result News 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે. HSC Science Result News 2023 થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે.

HSC Science Result News 2023

પોસ્ટનું નામHSC Science Result News 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ1.26 લાખ
વેબસાઈટwww.gseb.org

ધો-12 સાયન્સનું પરિણામ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે

આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો, HSC Science Result News 2023 પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પે૫૨ ચકાસણી કરવા જણાવ્યું હતું.

HSC Science Result News 2023
HSC Science Result News 2023: ધો-12 સાયન્સનું પરિણામ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે, વાંચો અહીંથી સમાચાર 2

પેપર ચકાસણીમાં ઘણા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપી હતી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023: ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. HSC Science Result News 2023, પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.

ધોરણ 12 સાયન્સ પરિણામ બાબત સમાચારઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો