ધોરણ 10 પાસ માટે ભરતી 2024; ગુજરાત પોસ્ટ વિભાગમાં 2034 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાનું શરૂ

ધોરણ 10 પાસ માટે ભરતી 2024; ગુજરાત પોસ્ટ વિભાગમાં 2034 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાનું શરૂ, ગુજરાત પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર, ગુજરાત પોસ્ટ વિભાગમાં Branch Postmaster (BPM), Assistant Branch Postmaster (ABPM) અને Dak Sevaksની 2034 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

ધોરણ 10 પાસ માટે ભરતી 2024

ભરતીગુજરાત પોસ્ટ વિભાગ
કુલ જગ્યાઓ2034
પોસ્ટનું નામABPM, BPM, Dak Sevak
પ્રારંભ તારીખ15/07/2024
છેલ્લી તારીખ05/08/2024

પગાર ધોરણ

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતીની જાહેરાતમાં જણાવ્યા મુજબ ધોરણની વાત કરીએ તો BPM ની પોસ્ટ માટે રૂપિયા 12,000/- રૂપિયા 29,380/-, તેમજ ABPM અને ડાક સેવક ની પોસ્ટ માટે રૂપિયા 10,000- થી 24,470/-, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.

ગુજરાત પોસ્ટ ભરતી વય મર્યાદા

ગુજરાત પોસ્ટના નોટિફિકેશનમાં જણવ્યા મુજબ મિનિમમ 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નકી કરવામાં આવી છે.

વય મર્યાદામાં છૂટછાટ

કેટેગરીવય મર્યાદામાં છૂટછાટ
Schedule Caste/Scheduled Tribe (SC/ST)5 વર્ષ
Other Backward Classes (OBC)3 વર્ષ
Economically Weaker Sections (EWS)છૂટછાટ નથી
Persons with Disabilities (PwD)10 વર્ષ
Persons with Disabilities (PwD) + OBC13 વર્ષ
Disabilities (PwD) + SC/ST15 વર્ષ

શૈક્ષણિક લાયકાત

ગ્રામીણ પોસ્ટ સેવક જગ્યાઓ માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જોઈએ. તેની સાથે કોમ્પ્યુટર પર કામ કરવાનુ નોલેજ અને સાઇકલ ચલાવતા પણ આવડવું જોઈએ. વય મર્યાદાની વાત કરી તો, આ માટે 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવાર માટે વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટ મળશે.

પસંદગી પ્રક્રિયા

ગ્રામીણ પોસ્ટ સેવકની ભરતી ધોરણ 10ના મેરિટ આધારે થાય છે. તે સિવાય કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યું વગેરે નહીં હોય. મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

અન્ય લાયકાત:-

  • આજીવિકાનું પૂરતું સાધન
  • કમ્પ્યુટર નોલેજ
  • સાયકલ ચલાવવાનું જ્ઞાન

આરક્ષણ

SC/ST/OBC/PwBD/ માટે ઉપલબ્ધ અનામત લાભો મેળવવા માંગતા ઉમેદવારો
EWS એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ નિર્ધારિત પાત્રતા મુજબ આવા આરક્ષણ માટે હકદાર છે આ સૂચનામાં. તેઓ પાસે માન્ય પ્રમાણપત્ર પણ હોવું જોઈએ
તેમના દાવાના સમર્થનમાં નિયત ફોર્મેટ.

રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો

ગુજરાત પોસ્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ ગુજરાત પોસ્ટ દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન વાંચવું ત્યાર પછી જ અરજી કરવી.
  • જાહેરાત વાંચ્યા પછી તમારે https://indiapostgdsonline.gov.in/ ની વેબસાઈટ પર જવું.
  • ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી સંપૂર્ણ ફોર્મ ભરવું.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે ફોર્મ આવે તેને ભરીદો (FIILL)
  • ત્યાર બાદ તમારે અરજી ફી ભરવાની રહેશે તે અરજી ફી ભર્યા બાદ તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો