Gujarat Raja List 2023: સામાન્ય રજાઓ અને મરજીયાત રજાઓ લિસ્ટ, જુઓ આખું લિસ્ટ

Gujarat Raja List 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં ...

Gujarat Raja List 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. Gujarat Raja List 2023 અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

ગુજરાત જાહેર રાજાઓ 2023 નું લીસ્ટ

Gujarat Jaher Raja List 2023: શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજા લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી કરીને સરકારી કર્મચારીઓ રજા લીસ્ટ નાં આધારે તેમનું પોતાનું ટાઈમ ટેબલ ગોઠવતા હોય છે. અને આ લીસ્ટ નાં આધારે કર્મચારીઓ અગાઉ થી કોઈ પણ પ્લાનિંગ કરી શકે છે. ગુજરાત નાં તમામ જીલ્લા નાં રજા લીસ્ટ 2023 ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

મરજિયાત રજા લિસ્ટ 2023

Marjiyat Raja List 2023: શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે દર વર્ષે મરજીયાત રજા પણ જાહેર કરવામાં આવે છે. જે રજાઓ મરજીયાત હોય છે. આ રજાઓ મોટા ભાગે જાહેર રાજાની આસપાસ હોય છે. સરકારી કર્મચારીઓ આખા વર્ષમાં 2 મરજીયાત રજા ભોગવી શકે છે. જેનું લીસ્ટ નીચે આપવામાં આવેલ છે.

સામાન્ય રજાઓ અને મરજીયાત રજાઓ લિસ્ટ

બેન્‍કો માટે જાહેર રજાઓ લિસ્ટ 2023

નવા વર્ષ 2023માં ઘણી બધી રજાઓ હશે. 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બેંકો ઘણા દિવસો સુધી રહેશે બંધ. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નવા વર્ષ 2023 માટે બેંકિંગ રજાઓનું લિસ્ટ કર્યું જાહેર.

Gujarat Bank Raja List: 2023ની શરૂઆત રજા સાથે થઇ હતી. એટલા માટે પ્રથમ તારીખે બેંકો બંધ રહી હતી.. હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો અમે તમને બેંકની રજાઓની નવી યાદી પણ જણાવીએ છીએ. તો ચાલો જાણીએ કે વર્ષ 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બેંકો કેટલા દિવસ અને ક્યારે બંધ રહેશે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો બેંક રજાઓનું લિસ્ટ બનાવે છે. ભારતમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રાષ્ટ્રીય રજા અને સરકારી રજા હોય છે. Gujarat Raja List 2023 એટલા માટે તે દિવસોમાં બેંકો બંધ રહે છે.

નોંધ: તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની વેબસાઈટ પર પ્રાદેશિક કાર્યાલય અનુસાર બેંક રજાઓની યાદી જોઈ શકો છો.

સામાન્ય રજાઓ 2023અહીં ક્લિક કરો
મરજીયાત રજાઓ 2023અહીં ક્લિક કરો
બેન્‍કો માટે જાહેર રજાઓ 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Gujarat Raja List 2023 FAQ

મહાશિવરાત્રી ક્યારે છે ?

18મી ફેબ્રુઆરી 2023

જન્માષ્ટમી ક્યારે છે ?

7મી સપ્ટેમ્બર 2023
Written by

admin

Read the latest education news, jobs, results and government scheme updates on SocioEducations.

More articles by this author →

Leave a Comment