Indian Post GDS Result 2023: GDS પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટું અપડેટ છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ્સની ભરતી માટે મેરિટ લિસ્ટ જાહેર. જો તમે પણ આ ભરતી માટે અરજી કરી છે, Indian Post GDS Result 2023, તો તમે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર તમારા પરિણામો જોઈ શકશો. આ ઉપરાંત પરિણામની સીધી લિંક પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Indian Post GDS Result 2023
સંસ્થા નુ નામ | ઈન્ડિયા પોસ્ટ |
સર્કલનું નામ | ગુજરાત પોસ્ટલ સર્કલ |
પોસ્ટનું નામ | GDS – Gramin Dak Sevak |
કુલ પોસ્ટ્સ | 2017 |
દસ્તાવેજ ચકાસણીની છેલ્લી તારીખ | ટૂંક સમયમાં અપડેટ થશે |
વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023
Indian GDS Result PDF ફોર્મેટમાં જાહેર. ભારતીય પોસ્ટ GDS 2023 પરિણામ PDFમાં પસંદગીના ઉમેદવારોની વિગતો શામેલ છે. ગુજરાત પોસ્ટ GDS પરિણામ માર્ચ મહિનામાં અપેક્ષિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખે. (Gujarat Post GDS Result 2023)
મેરિટ સૂચિ 4 દશાંશની ચોકસાઈની ટકાવારી પર એકત્ર કરાયેલ માન્ય બોર્ડના 10મા ધોરણની માધ્યમિક શાળા પરીક્ષામાં મેળવેલા ગુણ/ગ્રેડ/પોઈન્ટનું ગુણમાં રૂપાંતરણના આધારે તૈયાર કરવામાં આવશે. સંબંધિત બોર્ડના માન્ય ધોરણો મુજબ તમામ વિષયો પાસ કરવા ફરજિયાત છે.
અહીંથી જુઓ તમારું પરિણામ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધનીય છે કે, ઈન્ડિયા પોસ્ટમાં GDSની જગ્યાઓ પર ભરતી માટે 27 સપ્ટેમ્બરથી 16 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તમે વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ પણ જોઈ શકો છો.
GDs bharti nu 2nd list Kem bahar pade chhe khabar nathi gujrat ma to 2017 post nu selection Thai gayi pan you tube ma pan avi ke chhe
GDs bharti nu 2nd list Kem bahar pade chhe khabar nathi gujrat ma to 2017 post nu selection Thai gayi pan you tube ma pan avi ke chhe
Parmar soni ben karsan bhai