IOCL Bharti 2023: ધોરણ 10 પાસ પર IOCL માં ભરતી, છેલ્લી તારીખ 20 નવેમ્બર 2023

IOCL Bharti 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ એપ્રેન્ટિસ IOCL Bharti માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત વાંચીને જો તે માટે લાયક જણાય તો આ એપ્રેન્ટિસ માટે અરજી કરી શકે છે. IOCL Bharti માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

IOCL Bharti 2023

ભરતી સંસ્થાઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા IOCL
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ1720
છેલ્લી તારીખ20 નવેમ્બર 2023
વેબસાઈટIOCL.Com

IOCL માં 1720 જગ્યાઓ પર ભરતી

10 પાસ ઉમેદવારો માટે નોકરીના સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કંપની એ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસશીપના પદ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 21 ઓક્ટોબર 2023 થી શરૂ થઇ ચુકી છે.

જ્યારે, ઉમેદવારો 20 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ iocl.com પર જઈને અરજી કરી શકશે.

IOCL વેકેન્સી 2023

પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. જો ઉમેદવારોના પેપરમાં સમાન ગુણ હશે, તો તેમની પસંદગી વય મર્યાદાના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના પર જાઓ.

વય મર્યાદા

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી મહત્તમ વય મર્યાદા 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત, OBC, SC, ST શ્રેણીમાંથી આવતા ઉમેદવારોને મહત્તમ 5 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

ખાલી જગ્યા ની વિગતો

આ ખાલી જગ્યા દ્વારા કુલ 1720 જગ્યાઓ ભરવામાં આવશે. એટેન્ડન્ટ ઓપરેટર માટે 421 જગ્યાઓ ભરવાની છે. ડિસિપ્લિન કેમિકલની પોસ્ટ માટે 345 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે. ડિસિપ્લિન મિકેનિકલ માટે 189 જગ્યાઓ અને બોઈલર ડિસિપ્લિન મિકેનિકલ માટે 59 જગ્યાઓ ભરવામાં આવશે. ઉપરાંત, ઉમેદવારો અધિકૃત વેબસાઇટ iocl.com ની મુલાકાત લઈને ખાલી જગ્યા સંબંધિત વધુ માહિતી ચકાસી શકે છે.

IOCL ભરતીમાં અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ IOCL એપ્રેન્ટિસ ભરતી શોધો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ માટે અરજી અને જરૂરી દસ્તાવેજો જો સુચના આપેલ હોય તો, જાહેરાત માં આપેલ એડ્રેસ પર રજી. એડી. – ટપાલ થી મોકલી આપશો.
  • અરજી છેલ્લી તારીખ પેહલા મળી જાય તે ધ્યાન રાખી અરજી કરવી.
  • હવે એક અરજી ની કોપી પોતાની પાસે સાચવી રાખવી જેથી ભવિષ્ય માં જરૂર પડે તો તો કામ આવે.

મહત્વની તારીખો

  • અરજી કરવાની શરુઆત તારીખ:- 21 ઓક્ટોબર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ:- 20 નવેમ્બર 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો