JIO cheapest and best recharge plan: જીઓનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, જુઓ શું છે આ પ્લાનના ફાયદા [2.5 જીબી]

Jio’s cheapest and best recharge plan: રીલાયન્સ જિયો ભારતમા ટેલીકોમ ક્ષેત્રે મોટી કંપની છે. જિયો અવારનવાર તેના ગ્રાહકોને ધમાકેદાર અને સસ્તા રીચાર્જ પ્લાન આપતુ રહે છે. રીલાયન્સ જિયો ના ઘણા સસ્તા રીચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જિયો ના રીચાર્જ પ્લાનમા આપણે દરરોજ 1.5 GB કે 2 GB ડેટા વાપરવા માટે મળતો હોય છે. પરંતુ ઘણી વખત સાંજ પડતા જ આ લીમીટ પુરી થઇ જતી હોય છે. આ માટે ડેટા એડ ઓન રીચાર્જ પ્લાન આપને ઉપયોગી બનશે. ચાલો આજે જાણીએ જિયો ના સસ્તા અને ફાયદાકારક રીચાર્જ પ્લાન

Jio’s cheapest and best recharge plan

રિલાયન્સ જિયો તેના કસ્ટમરની જરૂરીયાત મુજબ નવા નવા ફાયદાકારક રીચાર્જ પ્લાન આપતી રહે છે. તેથી કંપની પોતાના યૂઝર્સ માટે નવા નવા બેનિફિટ્સની સાથે સસ્તા અને ફાયદાકારક રિચાર્જ પ્લાન આપતી રહે છે. તાજેતરમાં કંપનીએ ગ્રાહકો માટે 123 રૂપિયામાં 28 દિવસ ની વેલીડીટીવાળો પ્રીપેડ પ્લાન લોંચ કર્યો હતો. હવે કંપનીએ તેના કસ્ટમર માટે વધુ એક સારો રીચાર્જ પ્લાન લોંચ કર્યો છે. રિલાયન્સ જિયોએ વધુ ડેટા (Reliance Jio Data) નો યુઝ હોય તેવા પ્રીપેડ યૂઝર્સ માટે બે નવા સસ્તા અને ફાયદાકારક રીચાર્જ પ્લાન લોન્ચ કર્યાં છે. જિયો તરફથી માત્ર 19 રૂપિયા અને 29 રૂપિયાના બે પ્રીપેડ પ્લાન લોંચ કરવામાં આવ્યા છે.

જો તમે પણ જિયો નુ સીમકાર્ડ યુઝ કરતા હોય અને વધુ ડેટાનો ઉપયોગ કરવો હોય તો આ રીચાર્જ પ્લાન નો લાભ લઈ શકો છે. આ વધારાના ડેટા માટે તમારે ઓછો ખર્ચ કરવો પડશે. જિયોએ એક્સ્ટ્રા ડેટા માટે બે સસ્તા ડેટા પ્લાન લોન્ચ કર્યાં છે. જો તમારી પણ ડેલી લિમિટ દરરોજ પુરી થઈ જાય છે તો તમે પણ 19 અને 29 રૂપિયાના પ્રીપેડ ડેટા પ્લાનથી રીચાર્જ કરાવી શકો છો.

રિલાયન્સ જિયોએ એવા યૂઝર્સને ધ્યાનમાં રાખીને આ પ્લાન લોન્ચ કર્યો છે, જે દરરોજ વધુ ડેટાનો ઉપયોગ કરતા હોય છે અને તેવા યૂઝર્સ જે માત્ર વોઇસ કોલિંગ પેક નુ જ રીચાર્જ કરાવતા હોય છે. પરંતુ તેને ઈમરજન્સીમાં વધુ ડેટા પેકની જરૂર હોય તો તે ઓછા ખર્ચ મા આ ડેટા એડ ઓન પેક થી રીચાર્જ કાઅવી વધારાનો ડેટા મેળવી શકે છે.

Jio 19 Recharge Plan

જિયોના 19 રૂપિયા ના રિચાર્જ પ્લાનમાં કસ્ટમરને 1.5 જીબી ડેટા વાપરવા માટે મળે છે. આ પ્લાનની વેલિડિટી યૂઝર્સને વર્તમાન પ્રીપેડ પ્લાન સુધી ની જ હોય છે. ખાસ ઉલ્લેખનીય છે કે જિયોની પાસે આનાથી પણ સસ્તો રીચાર્જ પ્લાન ઉપલબ્ધ છે જેમા 15 રૂપિયામાં પણ ડેટા પેક નુ રીચાર્જ કરાવી શકાય છે. જેમાં તમને 1 જીબી ડેટા વાપરવા માટે મળે છે. તેવામાં માત્ર 4 રૂપિયા વધારાના ખર્ચીને તમે 1.5 જીબી ડેટા મેળવી શકો છો.

Jio 29 Recharge Plan

રિલાયન્સ જિયોએ 29 રૂપિયાની કિંમતમાં ડેટા પ્લાન રીચાર્જ લોન્ચ કર્યું છે. તેમાં ગ્રાહકોને 2.5 જીબી ડેટા યુઝ કરવા માટે મળે છે. આ ડેટા પેકની વેલિડિટી યૂઝર્સના નોર્મલ પ્રીપેડ પ્લાન જેટલી જ હોય છે. જિયોના અન્ય સસ્તા રીચાર્જ પ્લાન જોઇએ તો તેમા 25 રૂપિયાનું ડેટા પેક પણ હાજર છે, જેમાં કસ્ટમરને 2જીબી ડેટા વાપરવા માટે મળે છે.

જિયો ના અન્ય રીચાર્જ પ્લાન

જિયોના અન્ય ફાયદાકારક રીચાર્જ પ્લાન જોઇએ તો તે નીચે મુજબ છે.

  • Jio 666 Recharge Plan: જિયો ના આ રીચાર્જ પ્લાનમા દરરોજ 1.5 GB ડેટા યુઝ કરવા માટે મળે છે. અને આ પેકની વેલીડીટી 84 દિવસની હોય છે.
  • Jio 529 Recharge Plan: જિયો ના આ રીચાર્જ પ્લાનમા દરરોજ 1.5 GB ડેટા યુઝ કરવા માટે મળે છે. અને આ પેકની વેલીડીટી 56 દિવસની હોય છે.
  • Jio 239 Recharge Plan: જિયો ના આ રીચાર્જ પ્લાનમા દરરોજ 1.5 GB ડેટા યુઝ કરવા માટે મળે છે. અને આ પેકની વેલીડીટી 28 દિવસની હોય છે.
  • Jio 2999 Recharge Plan: જિયો ના આ રીચાર્જ પ્લાનમા દરરોજ 2.5 GB ડેટા યુઝ કરવા માટે મળે છે. અને આ પેકની વેલીડીટી 365 દિવસની હોય છે.
Jio Recharge Plan Detailઅહિં ક્લીક કરો
હોમપેજઅહિં ક્લીક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!